Budget/
કોરોનાકાળમાં સેવા આપનાર તમામનો આભાર, આ બજેટ મુશ્કેલ સમયમાં તૈયાર કરાયું, ગરીબોને મફતમાં રાશન આપવામાં આવ્યું, લોકડાઉન ના કરેત તો વધુ લોકોનાં જીવ જાત, લોકડાઉનમાં RBIએ 27 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યુ, ગરીબ કલ્યાણ યોજના કોરોનાકાળમાં લવાઇ,
