Gujarat/
બનાસકાંઠા દાંતીવાડા નજીક પાંથાવાડાની ઘટના, સાતસનની સીમમાં જોવા મળ્યા ચાર હાથી, ફોરેસ્ટ વિભાગે હાથીના માલિકની શોધખોળ શરૂ કરી, ફોરેસ્ટ વિભાગે હાથીની ઘાસચારાની વ્યવસ્થા કરાવી
