India/
કામદાર સંગઠનોની આજથી દેશવ્યાપી હડતાળ, ખાનગીકરણના વિરોધમાં આજે કરશે દેખાવો, 10 કામદાર સંગઠનો કરશે દેશવ્યાપી દેખાવો, શ્રમ સંહિતા રદ કરવા કામદાર સંગઠનોની માગ, ગરીબ શ્રમિકોને ખાદ્ય સલામતી આપવાની માગ
