Gujarat/ રાજ્યમાં ઠંડીથી લોકોને મળી આંશિક રાહત, રાજ્યના અનેક શહેરોમાં છવાયું ધુમ્મસ , લોકો બેવડી ઋતુનો કરી રહ્યા છે અનુભવ , અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ , આગામી દિવસોમાં ઠંડીનું ફરી જોર વધશે, શહેરના બાગ-બગીચાઓમાં લોકોની ભીડ , મોર્નિંગ વૉક,એક્સરસાઇઝ,જોગિંગ કરતા લોકો , ઇમ્યુનીટી બુસ્ટ કરવા વ્યાયામ સૌથી શ્રેષ્ઠ

Breaking News