Gujarat/ સુરત બોગસ બીલિંગ કૌભાંડ મામલો, GST વિભાગે 25 વેપારીઓને આપી નોટિસ, આરોપી પાસે બોગાસ બીલ ખરીદ્યા હતા, શહેરના મોટા વેપારીઓ થઈ શકે છે બેનકાબ, રૂ.400 કરોડથી વધુનું બોગસ બિલ કૌભાંડ, સેન્ટ્રલ જીએસટી દ્વારા આરોપીની કરાઈ હતી ધરપકડ, પૂછપરછમાં સામે આવ્યા વેપારીઓના નામ

Breaking News