Gujarat/
મધુ શ્રીવાસ્તવનાં પુત્રનાં ફોર્મને લઇ ઘમાસાણ, ભાજપ ઉમેદવારે આશિષ જોશીએ મજબૂત વાંધા રજુ કર્યા, દિપક શ્રીવાસ્તવના સમર્થકોનો કચેરીમાં હોબાળો, દિપકના નારાજ સમર્થકોએ ઓફીસના કાચ તોડ્યા,ચૂંટણી અધિકારીની ઓફિસમાં કરી તોડફોડ
