Gujarat/
ભાવનગરમાં મનપાની ચૂંટણીને લઈ ચિત્ર સ્પષ્ટ, મનપાના 13 વોર્ડની 51 સીટ માટે 221 ઉમેદવારી નોંધાઇ, 10 લોકોએ ફોર્મ પરત ખેંચતા 211 મેદાનમાં બાકી રહ્યા, ભાજપના 52, કોંગ્રેસના 51ના ઉમેદવારો, NCPના 19, CPMના 10 ઉમેદવારો, કુંભારવાડા વોર્ડના મહિલા ઉમેદવારનું ફોર્મ રદ્દ, જેથી 51 ઉમેદવારો વચ્ચે જામશે જંગ, એક વોર્ડમાં 4 ઉમેદવાર હોવાથી 15 ઉમેદવારો હશે
