Gujarat/
ચૂંટણી પહેલા અમદાવાદ પોલીસની કાર્યવાહી, સરખેજ પોલીસે 7 લાખની નકલી નોટો ઝડપી, નકલી નોટો સાથે એક શખ્સને ઝડપ્યો, ઉજાલા સર્કલ પાસેથી ફતેવાડીનો શખ્સ ઝડપાયો, 2 હજારની નકલી નોટો સાથે ઝડપાયેલ શખ્સની પુછપરછ, નોટ ક્યાંથી લાવ્યો,કોને આપવાનો હતો તેની પુછપરછ, સરખેજ પોલીસ દ્વારા હાથ ધરાઇ તપાસ
