Delhi/ ભારતીય સેનામાં સામેલ થશે અર્જુન ટેન્ક, PM મોદી આવતીકાલે અર્પણ કરશે ટેન્ક, અર્જુન ટેન્કનું અપડેટેડ વર્ઝન સેનાને કરશે અર્પણ, સેનામાં પહેલાંથી જ છે 124 અર્જુન ટેન્ક, હવે 118 ટેન્કો ભારતીય સેનામાં થશે સામેલ, 118 ટેન્કની કિંમત છે 8400 કરોડ રૂપિયા

Breaking News