Gujarat/ પંચમહાલ ગોધરામાં ભાજપમાં ભડકો, શહેર મહામંત્રી પદેથી મુકેશ જયસ્વાલે આપ્યું રાજીનામુ, વોર્ડનં. 2 માંથી અપક્ષ ઉમેદવારી પત્ર નોંધાવી, પાર્ટીમાં જુના કાર્યકરોની અવગણના થતા આપ્યું રાજીનામુ, વોર્ડનં. 2 માં પોતાની સાથે અન્ય 3 અપક્ષ ઉમેદવારો

Breaking News