National/ ખેડૂત આંદોલનમાં હવે જય જવાન-જય કિસાનનો નારો લાગશે, આજે ખેડૂત નેતાઓ સહિત ખેડૂતો પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે, ગામે ગામ આ કાર્યક્રમનું આયોજન કરાયું | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તામિલનાડુના પ્રવાસે, તેઓ વિવિધ જનકલ્યાણના કાર્યો ખુલ્લા મુકશે, આ ઉપરાંત તેઓ ચેન્નાઈમાં અર્જૂન ટેન્ક સેનાને સુપ્રત કરી | પ્રધાનમંત્રી મોદી તામિલનાડું ઉપરાંત આજે કેરળની યાત્રાએ પણ, કેરળમાં તેઓ વિવિધ જનકલ્યાણના કાર્યોનું લોકાર્પણ કરશે | દેશમાં વેક્સિનેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે અત્યાર સુધીમાં કુલ વેક્સિનેશનનો આંકડો શનિવારે સાંજ સુધીમાં 80 લાખની સપાટીને પાર | ખેડૂત આંદોલન સામે હરિયાણા સરકાર હવે કાયદાનું શસ્ત્ર ઉગામશે, હરિયાણાના મુખ્યમંત્રીએ વિરોધ કરનારા ખેડૂતોને લીધે થયેલું સરકારી સંપત્તિનું નુકસાન તેમની પાસેથી જ વસૂલવાનું કહ્યું | ભારતીય રેલવે આ વર્ષે આવકના તમામ રેકોર્ડ તોડે તેવું લાગી રહ્યું છે,  ફેબ્રુઆરીના પહેલાં 12 દિવસમાં જ માલસામાન હેરફેરની આવક ગત સમગ્ર વર્ષની આવકને ઓવરટેક કરી ગઈ | ખેડૂત આંદોલન સૌથી વધુ જે રાજ્યમાં મજબૂત દેખાય છે તે પંજાબમાં આજે 8 મહાનગરપાલિકા અને 109 નગરપાલિકા માટે મતદાન યોજાયુ | ભારતીય રેલવેની એથ્લિટ પ્રિયંકા ગૌસ્વામીએ રેસવોકમાં નવો નેશનલ રેકોર્ડ બનાવીને ટોકિયો ઓલિમ્પિક માટે ક્વોટા હાંસલ કર્યો

Breaking News