National/ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું નિવેદન, લોકોને 8 દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ, લોકોએ માસ્ક ન પહેર્યુ તો લોકડાઉન લાગુ થશે, કોઈ રાજકીય પક્ષો સભા ન કરે, મહારાષ્ટ્રમાં કાલથી સરકારી બેઠકો, પ્રદર્શન પર રોક, રાજકીય સભા અને યાત્રા પર રોક લગાવાઈ
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)