Gujarat/
જિલ્લા, તાલુકા પંચાયત- પાલિકાની આજે ચૂંટણી, 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો માટે ચૂંટણી, 231 તાલુકા પંચાયતની 4774 બેઠકો માટે ચૂંટણી, મંતવ્ય ન્યૂઝ પર મહાકવરેજ જૂઓ દિવસભર, ત્રણ બેઠકો પર પેટાચુંટણીનું પણ આયોજન , 81 નગરપાલિકાની 680 બેઠકો માટે ચૂંટણી, નગરપાલિકામાં 15 બેઠકો પર પેટાચૂંટણી, પંચાયત-પાલિકામાં ચૂંટણી માટે 3 કરોડથી વધુ મતદારો, જિલ્લા પંચાયતમાં 30114 મતદાન મથકો, તાલુકા પંચાયતમાં 30770 મતદાન મથકો, નગરપાલિકામાં 4814 મતદાન મથકો
