Gujarat/
આણંદ બેડવા ગામે NCPના કાર્યકર્તાને માર્યો માર, મતદાન એજન્ટ તરીકેની ફરજમાં હતો યુવક, જગદીશ પરમાર નામના યુવકને માર મારવામાં આવ્યો, અમારી વિરુદ્ધ પ્રચાર કેમ કરુ છુ તેમ કહી માર માર્યો, ટોળાએ યુવકને બેટ લાકડીઓ વડે કરાયો માર માર્યો, અજીત ડાભી (સરપંચ બેડવા),હર્ષદ પરમાર પર હુમલાનો આક્ષેપ, સંતોષી મંદીર પાસે પોલીસની હાજરીમાં યુવકને માર્યો
