Gujarat/ સુરત ટેક્સટાઇલ માર્કેટના સમયમાં ફેરફાર , આજથી 7 વાગ્યા બાદ માર્કેટ થશે બંધ , ગઈકાલે ટેક્સટાઇલ માર્કેટમાં 54 કેસ નોંધાયા , માર્કેટમાં કેસો વધતા સમયમાં કરાયો ફેરફાર , તમામ માર્કેટ સવારે 10 થી 7 વાગ્યા સુધી રહેશે ખુલ્લા

Breaking News