Gujarat/ આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની થશે અસર, રાજકોટમાં તાપમાનનો પારો ઉંચકાશે, દીવ,દમણ દાદરા નગર હવેલીમાં પણ હિટ વેવની આગાહી, 43 ડિગ્રી સુધી પહોંચી શકે ગરમીનો પારો

Breaking News