Gujarat/
મહેસાણામાં રાત્રિ દરમિયાન ST બસ બંધ, રાત્રી કરફ્યુને લઈ ST ડિવિઝનનો નિર્ણય, ડિવિઝનના ST ડેપો પરથી બસો કરાઇ બંદ , સાંજે 7 વાગ્યા સુધી અંતિમ સ્ટેશન પહોંચે તેવી બસો ચાલુ, બસ બંધ કરાતાં મુસાફરોને પડી શકે મુશ્કેલીઓ
