Gujarat/
ગુજરાતમાં પાન-મસાલાના ગલ્લા રહેશે બંધ, એક મહિના સુધી શનિ-રવિ ગલ્લા રહેશે બંધ, પાન-મસાલા શોપ ઓનર્સ એસો.નો નિર્ણય કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય, સ્વયંભૂ બંધ પાળી સરકારને આપશે સહયોગ
