India/
દેશમાં કોરોનાની ફોર્મ્યૂલા-વન ગતિ, 24 કલાકમાં 1.69 લાખ નવા કેસ, અત્યાર સુધીનો સૌથી મોટો દૈનિક આંક, એક્ટિવ કેસ હવે 12 લાખની લગોલગ, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 63,294 કેસ, દેશમાં મૃત્યુઆંક હવે 1.70 લાખને પાર, દેશમાં કુલ કેસ હવે 1.35 કરોડને પાર
