Gujarat/ રેમડીસીવેર કૌભાંડમાં પોલીસ તપાસનો ધમધમાટ,વડોદરા પોલીસે કૌભાંડમાં વધુ બે લોકોની અટકાયત કરી,કૌભાંડમાં શ્રીજી હોસ્પિટલના કૃણાલ પટેલની અટકાયત,જીગા નામના શખ્સની પણ પોલીસે અટકાયત કરી,બે મહિનામાં 50 ઇન્જેક્શનની કાળાબજારી કરી,પડતર કિંમતનાં ઇન્જેક્શન ઊંચા ભાવે વહેચતા હતા,દર્દીઓનો નકલી રેકોર્ડ ઉભો કરી પ્રિસ્ક્રીપ્શન તૈયાર કરતા,પ્રિસ્ક્રીપ્શન તૈયાર કરી રેમડીસીવેરની હેરાફેરી,કૃણાલ પટેલ મૂળ ખેડાનો વડોદરામાં ભાડાના મકાનમાં રહે,ડો.નાગોરા સહિતનાં આરોપીઓની પુછપરછમાં નામ ખુલ્યું,કૃણાલની પૂછપરછમાં જીગા નામનાં શખ્સનું નામ ખુલ્યું

Breaking News