Gujarat/
સુરતમાં સુરતીલાલાની મહેકી ઉઠી માનવતા, હોસ્પિટલમાં મધરાતે મદદ માટે આવ્યા યુવાનો, મેડિકલ સ્ટાફની અછતને પગલે કરી મદદ , ઓક્સિજનનાં બાટલા પહોંચાડવા કરી મદદ , દર્દીઓનો જીવ બચાવવા લોકો મદદે આવ્યા, યુવાનો દિવસરાત જોયા વગર સેવાકાર્યમાં જોડાયા
