Gujarat/ ખેડા કપડવંજમાં શનિ-રવિ વેપાર ધંધા બંધ, કપડવંજ શહેરમાં વધતા કોરોના સંક્રમણને લઈને બંધ , આજે બપોરે 3 વાગ્યા બાદ સોમવાર સવારે 6 વાગ્યા સુધી બંધ, નગરપાલિકા દ્વારા બજારો બંધ રાખવાનો લેવાયો નિર્ણય , અમલ નહી કરનાર સામે પગલા લેવા પાલિકાનો નિર્ણય

Breaking News