Gujarat/
આણંદ સહિત 7 ન.પામાં આંશિક લોકડાઉન, અધિક જિલ્લા કલેકટરએ કરી અપીલ, સાંજે 5 વાગ્યા બાદ વેપાર ધંધા રહેશે બંધ, 30 એપ્રિલ સુધી રહેશે વેપાર-ધંધા રહેશે બંધ, આણંદ, કરમસદ, વિદ્યાનગર, ઉમરેઠ, ખંભાત, બોરસદ,પેટલાદમાં પણ આંશિક લોકડાઉન
