Gujarat/
બનાસકાંઠા જિલ્લામાં કોરોના બેકાબુ, મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી પાલનપુર, પાલનપુરથી મંતવ્યનો ગ્રાઉન્ડ રિપોર્ટ , છેલ્લા 3 માસમાં 3000જેટલા પોઝિટિવ કેસ, પાલનપુરમાં હાલ 1200 એક્ટિવ કેસ, પાલનપુરમાં આજથી સંપૂર્ણ સ્વયંભુ બંધ, વ્યાપારીઓએ આપ્યું સ્વયંભુ બંધ
