Gujarat/ પાટણના સાંસદ ભરત ડાભીનો વધુ એક ઓડિયો વાયરલ, કોરોના સારવારને લઇ મહિલા કાર્યકરે કાઢ્યો બળાપો , અગાઉ પણ કાર્યકર- સાંસદનો ઓડિયો થયો હતો વાયરલ, મહિલા કાર્યકરનો બળાપો, કામ ન થાય તો ડૂબી મરો, સાંસદ પર મહિલાનો રોષ, કેટલા ગુજરાતીને મારશો, મહિલાના રોષને જોઈ સાંસદે ફોન કટ કરી દીધો, વાયરલ ઓડિયાની મંતવ્ય ન્યૂઝ નથી કરતું પુષ્ટિ

Breaking News