Gujarat/ દીવથી 220 કિમી દૂર છે વાવાઝોડુ, 170-175 કિમીની ઝડપે ફુંકાઇ શકે પવન, આજે સાંજ સુધીમાં ગુજ.દરિયાકાંઠે ટકરાશે, જૂનાગઢ-ગીર સોમનાથમાં જોવા મળશે વધુ અસર, ગીર સોમનાથ-અમરેલીમાં 185 કિમીની ઝડપે ફુંકાશે પવન, સમગ્ર રાજ્યનાં તમામ જિલ્લામાં વરસાદની આગાહી, આજે રાત્રે જ ટકરાશે તાઉતે વાવાઝોડુ, 20 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું વાવાઝોડુ, હવામાન વિભાગ દ્વારા અપાઇ જાણકારી,

Breaking News