Gujarat/
તાઉતે વાવાઝોડાને પગલે અમદાવાદમાં થશે રિસ્ટોરેશન, અમદાવાદ કંટ્રોલરૂમ પર સ્થિતિ પર નજર, શહેરમાં તમામ સ્થિતિ પર તંત્રની બાજનજર, વૃક્ષો પડવાની,વિજપોલ પડવાની ઘટનાઓ વધી, સ્થાનિક તંત્ર દ્વારા રિસ્ટોરેશનની કરાશે કામગીરી
