Gujarat/
અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળનો નિર્ણય,કોરોનામાં માતા-પિતા ગુમાવનાર વિદ્યાર્થીઓની ફી માફ કરશે,વર્ષ 2019-20 અને 2020-21ની ફી માફી કરાશે,અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળ શરૂ કરશે અભિયાન,શહેર શાળા સંચાલક મંડળ સંગાથ અભિયાન શરૂ કરશે,ગત વર્ષની ફી ભરી હશે તે પણ પરત અપાશે,શહેરની 550થી વધુ ખાનગી શાળાના વિદ્યાર્થીઓને આવરી
