India/
દેશમાં રસીકરણને લઈ કેન્દ્રની SCએ કાઢી ઝાટકણી, રસી માટે કરેલાં ખર્ચની વિગત આપો: સુપ્રિમ કોર્ટ, 18 થી 45 વયજૂથના માટે રસીની કિંમત વસૂલાશે, સુપ્રિમકોર્ટે કેન્દ્રીય નીતિ પર ઉઠાવ્યા સવાલ, કેન્દ્ર સરકારની નીતિ પક્ષપાતી અને તર્કહીન, ડિસે.સુધીમાં રસીપ્રક્રિયા સંપન્ન કરવાની નેમ, દર મહિને 23.8 કરોડના ડોઝની જરૂર, સરકારનું લક્ષ્ય પૂરું પાડવા આયોજન, 18થી 44 અને 44 ઉપર વયજૂથમાં પક્ષપાત કેમ ?, 30 જુને વધુ સુનાવણી હાથ ધરાશે
