Ahmedabad/ અમદાવાદમાં આજથી AMTS-BRTS બસ શરૂ, 82 દિવસ બાદ આજથી AMTS-BRTS બસ શરૂ, સો.ડિસ્ટન્સ જાળવવા સીટ પર લાગ્યા સ્ટીકર, સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધી સુધી દોડશે બસ, 50 ટકા મુસાફરોની કેપિસિટી સાથે બસ દોડશે, કોરોનાને લઈ બંધ હતી AMTS-BRTS હતી બંધ

Breaking News