Mumbai/ મહારાષ્ટ્રના મુંબઈમાં લોકડાઉનમાં છૂટછાટ, મુંબઈમાં આજથી બસ સેવાની શરૂઆત, મર્યાદિત સંખ્યામાં મુસાફરો કરશે પ્રવેશ, કોરોના સંક્રમણ ઘટતા લેવામાં આવ્યો નિર્ણય, કોવિડ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવાશે June 7, 2021parth amin Breaking News