Not Set/ હવે વેક્સીનમાં સ્લોટ બુકિંગ કરવા માટે , CoWIN સાથે જોડાઈ નવી એપ્સો

   સમગ્ર દેશ માં કોરોના ની આ બીજી લહેર ખુબ જ ભયંકર જોવા મળી હતી.જેમાં અનેક લોકો કોરોના સંક્રમિત થયા હતા .તેમજ અનેક લોકો ના મૃત્યુ પણ થયા હતા .ત્યારે સરકાર દ્વારા પણ અથાગ પ્રયત્નો કરવામાં  આવ્યા  છે. સમગ્ર દેશ માં  રસીકરણના અભિયાનને વેગ આપવામાં આવ્યો છે.જેમના લીધે અનેક લોકો કોરોના થી બચી શકે.તેમજ  સરકાર […]

Tech & Auto

   સમગ્ર દેશ માં કોરોના ની આ બીજી લહેર ખુબ જ ભયંકર જોવા મળી હતી.જેમાં અનેક લોકો કોરોના સંક્રમિત થયા હતા .તેમજ અનેક લોકો ના મૃત્યુ પણ થયા હતા .ત્યારે સરકાર દ્વારા પણ અથાગ પ્રયત્નો કરવામાં  આવ્યા  છે. સમગ્ર દેશ માં  રસીકરણના અભિયાનને વેગ આપવામાં આવ્યો છે.જેમના લીધે અનેક લોકો કોરોના થી બચી શકે.તેમજ  સરકાર દ્વારા દેશના બધા જ નાગરીકો રસી લે તેવો મહતમ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે .ત્યારે હવે  કોરોના વેકિસન માટે સ્લોટ બુકિંગ કરવાતા લોકો માટે ને  સારા સમાચાર છે. જેમાં  CoWIN પોર્ટલ પર વધુ 91 એપ્લિકેશન-વેબસાઇટ  ઉમેરવામાં આવી છે. આને લીધે હવે નવી 91 એપ્લિકેશન-વેબસાઇટ પર વેક્સીનેશન સ્લોટ બુકિંગ  પણ કરી શકાશે.

CoWIN નાં ચેરમેન R.S. Sharma એ કહ્યું કે હવે CoWIN  પોર્ટલ, આરોગ્ય સેતુ અને ઉમંગ APP સિવાય કોવિન સાથે 91 નવી એપ્લિકેશનો અને વેબસાઇટ્સને એકીકૃત કરવામાં આવી છે. આ ઉપરાંત  દસ રાજ્ય સરકારોના બુકિંગ પ્લેટફોર્મ પણ કોવિન સાથે જોડાયેલા છે. હવે આ રાજ્ય સરકારોના પ્લેટફોર્મમાં પણ રસીના સ્લોટ બુક કરાવી શકાશે .

આ સાથે, પેટીએમ, મેક્સ હેલ્થકેર, ઈન્ડિગો પણ કોવિન સાથે જોડાયા છે. આ સિવાય Max Health Care, Dr Reddys, Make My Trip, Indigo સહિતના અન્ય ખાનગી પ્લેટફોર્મ પણ CoWIN સાથે જોડવામાં  કરવામાં આવ્યા છે.