Gujarat/
જુનાગઢના વિસાવદરમાં AAPનું ધરણાં પૂર્ણ, ધરણાં પ્રદર્શન પૂર્ણ થયાની ઈશુદાનની જાહેરાત, પોલીસે 13 લોકો સામે નોંધી છે ફરિયાદ, ફરિયાદ નોંધાયા બાદ AAPનું ધરણાં પ્રદર્શન પૂર્ણ
