Gujarat/
વડોદરા 5 દિવસની બાળકી મૂકી માતા ગાયબ , SSG હોસ્પિટલમાં પ્રસુતિ વિભાગ વોર્ડ નં.16માં હતા દાખલ , વડોદરા કરજણના ધામણજા ગામની મહિલા , મહિલાના પતિ દ્વારા રાવપુરા પોલીસ સ્ટે.માં ફરિયાદ
