Gujarat/
જનતા પર મોંઘવારીનો વઘુ એક ઝટકો, ખાદ્ય તેલના ભાવમાં ધરખમ વધારો, સિંગલતેલના ભાવમાં ડબ્બે 35 રૂ.નો વધારો, સિંગતેલનો ભાવ રૂ.2835 થી વધીને 2870 થયો, કપાસિયા તેલના ભાવમાં પણ ડબે 40રૂ.નો વધારો, કપાસિયા તેલનો ભાવ 2360 થીવધીને 2300 થયો
