Gujarat/
ગુજરાતમાં 50 ટકા વસતીનું રસીકરણ સંપન્ન, રાજ્યમાં પુખ્તવયની વસતી 4.89 કરોડ, 18+થી 44 વયજૂથના 1.06 કરોડનું રસીકરણ, 44+ થી 60 વયજૂથના 89.97 લાખનું રસીકરણ, 60+ થી વધુ વયના 72.05 લાખ લોકોએ લીધી રસી
