Gujarat/ આવતીકાલથી ખેડૂતોને વધુ બે કલાક વીજળી અપાશે, રાજ્ય સરકારનો ખેડૂતો માટે હિતલક્ષી નિર્ણય, સિંચાઇની સમસ્યા ના થાય તે માટે નિર્ણય, આવતીકાલથી ખેડૂતોને વધુ વીજળી અપાશે, હાલ રાજ્યમાં ખેડૂતોને 8 કલાક અપાય છે વીજળી, તેમાં વધુ બે કલાકનો ઉમેરો કરવાનો નિર્ણય, હવેથી ખેડૂતોને 8 ને બદલે 10 કલાક મળશે વીજળી

Breaking News