National/
મોદી મંત્રીમંડળનું થયું વિસ્તરણ,15 નેતાઓનો કેબિનેટમાં સમાવેશ,જ્યોતિરાદિત્ય સિંધિયા અને અનુરાગ ઠાકુરને પ્રમોશન,મોદી કેબિનેટમાં 10 મંત્રીઓના થયા પ્રમોશન,33 નવા ચહેરાને પણ મંત્રીમંડળમાં સ્થાન,13 મંત્રીઓના મંત્રીમંડળ પહેલા રાજીનામા,25 રાજ્ય અન કેન્દ્રશાસિત પ્રદેશમાંથી મંત્રી,13 વકીલ, 6 ડોક્ટર, 5 એંજિનિયર, 7 વહીવટી અધિકારી,27 OCB, 13 ST, 13 ડોક્ટરને મંત્રીપદ, નારાયણ રાણ, પશુપતિ પારસ બન્યા કેબિનેટ મંત્રી,અનુપ્રિયા પટેલને રાજ્યમંત્રી બનાવાયા,રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરના રાજીનામા,13 મંત્રીઓએ વિસ્તરણ પહેલા રાજીનામા આપ્યા
