Gujarat/ સુરતમાં જગન્નાથજીની રથયાત્રા માટે મળી મંજૂરી , 3 કિલોમીટર સુધી યાત્રા કાઢવાની મળી પરવાનગી, કોરોનાના કારણે હજી પણ કેટલાક પ્રતિબંધો યથાવત , જહાંગીરપુરા ખાતે ઇસ્કોન મંદિરથી નીકળશે રથયાત્રા, છેલ્લા 27 વર્ષથી 8 કિમીની નીકળે છે રથયાત્રા, રથયાત્રામાં ફક્ત 200 લોકોને જોડાવાની મંજૂરી , ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રાની તૈયારીઓ આરંભાઇ

Breaking News