Gujarat/
ગાંધીનગરમાં વુહાન જેવી લેબોરેટરી બનશે, બીએસએલ 4 ટાઈપ રિસર્ચ લેબ બનશે, કોરોના વાયરસના રિસર્ચ માટે બનશે લેબ, સરકારે મોકલેલ પ્રપોઝલ PMO દ્વારા સ્વીકારાયું, લેબ માટે અંદાજિત 3 કરોડનું પ્રાથમિક બજેટ ફાળવાયું
