Gujarat/
સૌની યોજનાનું પાણી રાજકોટના ત્રંબા પહોચ્યું, CM દ્વારા 300 ક્યુસેક પાણી છોડવાનો છે આદેશ, ન્યારી ડેમ સુધી પહોંચાડવામાં આવશે પાણી, વરસાદ ખેંચાતા છોડવામાં આવ્યું પાણી, પશ્ચિમ રાજકોટમાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે છોડાયું
