Gujarat/ ધર્મઆરાધના હેતુ જૈનચાતુર્માસનો આજથી પ્રારંભ, 1200 થી વધુ સાધુ-સાદ્દવીજી ભગવંતોની સ્થિરતા, શ્રાવક-શ્રાવિકાઓ ચાર મહિના ધર્મમય બનશે, જીનાલય અને ઉપાશ્રયોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે, ઓગસ્ટમાં પર્યુષણ મહાપર્વના પણ થશે વધામણાં

Breaking News