Gujarat/ અમદાવાદ શહેરમાં 10 PIની આંતરિક બદલી , શહેર પોલીસ કમિશનરે આપ્યા બદલી આદેશ , વસ્ત્રાપુર PI આર.એમ.સરોદેની સાયબર ક્રાઇમમાં બદલી , કારંજ PI તડવીની દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં બદલી , દરિયાપુરના નવા PI આર.જે ચૌધરીની નિયુક્તિ , શહેરકોટડા PI રાજપૂતની એલિસબ્રિજમાં બદલી , ઈસનપુર સેકેન્ડ PI સાંખલાની શહેરકોટડામાં બદલી , SOG PI કે.જે ઝાલાની વાસણામાં બદલી , ગોમતીપુર PI સી.બી ટંડેલની ક્રાઇમબ્રાન્ચમાં બદલી , કન્ટ્રોલરૂમ PI જે.કે રાઠોડની ગોમતીપુરમાં બદલી

Breaking News