Gujarat/
અમદાવાદ શહેરમાં છવાયો વરસાદી માહોલ , વરસાદી માહોલને પગલે રોગચાળો વકર્યો , મચ્છરજન્ય અને પાણીજન્ય કેસમાં વધારો , મેટ્રો કન્સ્ટ્રક્શન સાઇટ પર મચ્છરોનો ઉપદ્ર્વ , મેટ્રો કન્સ્ટ્રક્શન સાઇટ પર AMCએ 10-10 હજારનો દંડ ફટકાર્યો , સરસપુર અને દરિયાપુર મેટ્રો કન્ટ્રક્શન સાઇટ
