Gujarat/ AIIMS મેઈન હોસ્પિટલ બિલ્ડિંગ પ્લાનને મંજુરી આપતું રૂડા, પ્રથમ તબક્કામાં કુલ 25 બિલ્ડીંગોનું આયોજન, હોસ્પિટલના બિલ્ડીંગ પ્લાનને પણ મંજુરી આપવામાં આવી, અગાઉ 24 બિલ્ડીંગના બાંધકામના પ્લાનને મંજરી આપી હતી, હોસ્પિટલમાં બેઝમેન્ટ સાથે કુલ પાંચ ફ્લોરનું આયોજન

Breaking News