Gujarat/
આજે દાહોદમાં ઉજવાશે અન્નોત્સવ કાર્યક્રમ , CM અને Dy.CM દાહોદમાં અનાજ વિતરણ, સીએમ, ડે સીએમ કાર્યક્રમમાં હાજર , પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિતરણ, PM નરેન્દ્ર મોદી પણ વીડિયો કોન્ફરન્સથી જોડાશે , વડાપ્રધાન લાભાર્થીઓ સાથે કરશે સીધો સંવાદ, પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયા RC ફળદુ દાહોદમાં આગમન
