Gujarat/ પાટણ ન.પાલિકાના CO પર હુમલાનો પ્રયાસ, ભાજપના કોર્પોરેટર દ્વારા કરાયો હુમલાનો પ્રયાસ, ચીફ ઓફિસર પાંચાભાઇ માળી પર હુમલાનો પ્રયાસ, કોર્પો.એ CO પર હુમલો કર્યો હોવાનો કર્યો આક્ષેપ, પોતાના પર COએ હુમલો કર્યો હોવાનો કર્યો આક્ષેપ

Breaking News