Gujarat/
રાજકોટના સ્વિમિંગ પુલમાં ડુબી જતા તરૂણનું મોત, એમરાલ્ડ ક્લબના સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી મોત, સ્વિમિંગ પુલના ટ્યુબમાં તરુણ મૌર્ય સ્વિમિંગ કરતો હતો , સ્વિમિંગ સમયે ટ્યૂબમાંથી નીકળી જતા ડૂબ્યો મૌર્ય, બહાર કાઢી સારવારમાં લઈ જતા મોત
