Gujarat/ ગાંધીનગરના ગરબા પ્રેમીઓ માટે નિરાશાજનક સમાચાર, આ વર્ષે ગાંધીનગરના કલચર ફોરમના ગરબા નહીં યોજાય, કોરોનાની મહામારીને ધ્યાને રાખીને લેવાયો નિર્ણય, ગાંધીનગર ખાતે સૌથી લોકપ્રિય ગરબા કલચર ફોરમના, ગત વર્ષે પણ ગરબાનું આયોજન કરાયું નહોતું August 16, 2021August 16, 2021parth amin Breaking News