Gujarat/
અફઘાનિસ્તાન મુદ્દે અમેરિકાનું નિવેદન , રાષ્ટ્રપતિ જો બાયડને કહ્યું, રાષ્ટ્રનિર્માણ અમારું કામ નહીં , આતંકવાદ સામે લડવા અમેરિકા કટિબદ્ધ , અમેરિકાનું લક્ષ્ય આતંકવાદનો ખાતમો , બાયડને વીડિયો સંદેશ દ્વારા આપ્યું નિવેદન , જવાબી કાર્યવાહી કે રાષ્ટ્રનિર્માણ અમેરિકાનું મિશન નહીં , હાલનું ફોકસ વર્તમાન જોખમો પર, ભૂતકાળ પર નહીં , ભૂતકાળના જોખમો સામે વર્તમાનમાં ન લડી શકીએ , અફઘાનિસ્તાન સિવાય પણ ઘણે સ્થાને આતંકવાદ
